બેદરકારી:પાટણના ઐતિહાસક વારસાને ઉજાગર કરતી તસવીરો ઉખડી ગઈ, છતાં કોઈ દરકાર નહીં

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ ઐતિહાસિક પાટણ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગ યુનિવર્સિટી રોડ ઉપર રેલવે ફાટક પાસે તંત્ર દ્વારા ઐતિહાસિક પાટણની વિરાસત રાણકીવાવ સહિતના જોવાલાયક સ્થળો તેમજ સોલંકી રાજાઓના ઇતિહાસ અને ગુરુ હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની માહિતી દર્શાવતી ફોટો ફ્રેમ સાથેની ત્રણ શક્તિઓ લગાવવામાં આવી હતી.

લાંબા સમયથી તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં ન આવતા સારસંભાળ ના અભાવે આતંકવાદીઓ હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. ત્રણે ફોટાઓ ઉખડી જતાં હાલમાં ખરાબ હાલતમાં અશોભનીય દેખાઈ રહી છે. ગુરુ હેમચંદ્રાચાર્ય, રાજા સિદ્ધરાજ સહિત પાટણનાં ભવ્ય ઇતિહાસનું અપમાન જનક દ્રશ્ય દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...