તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવરબ્રિજ:પાટણને નવા વર્ષમાં સરસ્વતી નદી પરના નવીન ઓવરબ્રિજની ભેટ મળશે

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણ શહેરના સરસ્વતી નદી પર બનાવવામાં આવી રહેલ નવો ઓવરબ્રિજ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે અત્યાર સુધીમાં મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે અને ત્રણ મહિનામાં સંપૂર્ણ કામ આટોપાઈ જશે એટલે વિક્રમ સંવતના નવીન વર્ષ 2077 માં પાટણ શહેર અને જિલ્લા વાસીઓને આ ઓવરબ્રિજની ભેટ મળશે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બટુકભાઈ ત્રીવેદીના જણાવ્યા મુજબ દિશા તરફનું થોડુંક કામ બાકી છે જે અંદાજે ત્રણેક માસમાં પૂરું થઈ જશે એટલે આવવા અને જવા માટે બે ઓવરબ્રિજ મળી જશે એટલે જુના બ્રીજ ઉપર નું ભારણ ઘટી જશે આશરે 400 મીટર લંબાઈ સાડા એકવીસ મીટર પહોળાઈ ધરાવતો આ ઓવર બ્રિજ આશરે રૂપિયા ૩૫ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો