તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના મત વિસ્તારના 10 જેટલાં ગામડાની મુલાકાત લીધી

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કિરીટ પટેલે 10 ગામોની મુલાકાત લઈ તંત્રને જરૂરી સુચનાઓ આપી

કોરોનાની ભયાનક બીજી લહેરમાં અનેક લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે. ત્યારે પાટણ પંથકમાં પણ કોરોનાની સંકમણ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં પણ પાટણના કોરોના સંક્રમિત બની સ્વસ્થ બનેલા ધારાસભ્ય ડો કિરીટ પટેલે પોતાના મત વિસ્તારના 10 જેટલાં ગામડાની મુલાકાત લીધી હતી.

ધારાસભ્ય દ્વારા પાટણ તાલુકાના દુધારામપુરા ખાતે કોરોનાના 50થી વધુ કેસ આવતા આરોગ્ય તંત્ર સાથે વાતચીત કરી હતી તો અનાવાડા, વડલી, ધારણોજ, દુધારામપુરા અને હનુમાનપુરા ગામોની મુલાકાત લઈ તાલુકા મેડિકલ ઓફિસ તેમજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલની સાથે બેઠક યોજી વિસ્તારના કોરોના સંક્રમિત દર્દીઓને સમયસરની સારવાર ઉપલબ્ધ બને તે માટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો