તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Patan District Corona Transition Has Been Reduced To A Great Extent, Today 155 New Cases Were Registered, The Total Number Of Positives Crossed Eight Thousand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણ જિલ્લા કોરોનાનું સંક્રમણ મહદ અંશે ઘટ્યું, આજે નવા 155 કેસ નોંધાયા, પોઝિટિવનો કુલ આંક આઠ હજારને પાર

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામા હાલમાં હોમ એસોલેશ હેઠળ 1344 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

પાટણ જિલ્લામાં બે દિવસ 200નો આંકડો થયા બાદ આજે કોરોનાના 155 કેસ આવ્યા છે. જેને લઈ થોડી રાહત થઈ હતી તો જિલ્લામાં પોઝિટિવનો કુલ આંક આઠ હજાર 505 સુધી પહોંચ્યી ગયો છે.

કોરોના વાઇરસના દિનપ્રતિદિન 150થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે શનિવારે પાટણ જીલ્લામાં કોરોના વાયરસના નવા 155 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ શહેરમાં 38 તાલુકામાં 27, સરસ્વતી તાલુકામાં 17, રાધનપુર શહેરમાં ત્રણ અને તાલુકામાં પાંચ, સિધ્ધપુરમાં શહેર 17 અને તાલુકામાં 15, ચાણસ્મા તાલુકામાં 10, સાંતલપુરમાં બે તાલુકામાં ત્રણ, સમી શહેરમાં ત્રણ તાલુકામાં ચાર, હારીજ શહેરમાં ત્રણ અને તાલુકામાં છ અને શંખેશ્વર તાલુકામાં બે મળી જિલ્લામાં નવા 155 કેસ નોંધાયા હતા.

જયારે પાટણ જિલ્લામાં પોઝિટિવ આકડો આઠ હજાર 505 ઉપર પહોંચ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા કોડન કરવાની તજવીજ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. પાટણ જિલ્લામા હાલમાં હોમ એસોલેશ હેઠળ 1344 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 486 દર્દીઓ ના સેમ્પલ પેન્ડિંગ છે હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો