તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક વિતરણ:દાહોદ અને ગોધરા તરફ જતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા પાટણ ડેપો સાત એક્સ્ટ્રા બસ દોડાવશે

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાટણ ડેપોમાં જરૂરીયાતમંદ મુસાફરોને માસ્ક વિતરણ કરાયાં. - Divya Bhaskar
પાટણ ડેપોમાં જરૂરીયાતમંદ મુસાફરોને માસ્ક વિતરણ કરાયાં.
 • હો‌ળી પહેલાં બુધવાર અને ગુરૂવારે 1-1, જ્યારે શુક્રવારે 7 બસ ઉપડશે
 • માસ્ક વિનાના મુસાફરોને ડેપો દ્વારા 1000 માસ્ક વિતરણ કરાયાં

પાટણ જિલ્લાના મુખ્ય મથક પાટણના અેસટીડેપોમાં કોરાના સંક્રમણ અટકે તે હેતુથી શુક્રવારે માસ્ક વિતરણ કરાયુ હતુ. હાલ હોળી ધુળેટી પર્વને ધ્યાને લઇને પાટણ ડેપો દ્વારા દાહોદ ગોધરા તરફ 9 એક્સ્ક્ટ્રા બસ દોડવવામાં અાવી રહી છે.

પાટણ અેસટી ડેપો વિભાગને વહિવટી તંત્ર દ્વારા મુસાફરોની સલામતી ધ્યાને લઇને 1000 માસ્ક વિતરણ કરાયાં હતાં. પાટણ ડેપોના કર્મચારી મારફતે થરા રાધનપુર સહિત ગ્રામ વિસ્તારોમાં અાવતા મુસાફરોને જે માસ્ક વગરના હોય તેમને અપાયાં હતાં.

હાલમાં હોળી ધૂળેટીનો તહેવાર નજીક હોઈ પાટણ ડેપોમાં દાહોદ ગોધરા તરફ જતા મુસાફરોના ધસારાના પહોંચી વળવા બુધવારે 1,ગુરૂવારે 1 અને શુક્રવારે 7 ,એક્સ્ટ્રા બસનું સંચાલન શરૂ કરાયુ છે તેમજ અાગામી દિવસે જરૂર મુજબ સંચાલન કરાશે તેવુ ડેપો મેનેજર પ્રકાશભાઇ પટેલ હાથ ધર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો