તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:ગોપીનાથજી મંદિરમાં પુષ્પક વિમાન હિંડોળા દર્શન ઝાંખી

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો તેની ખુશીમાં પાટણ સોનીવાડામાં આવેલ ગોપીનાથ મંદિરમાં ભગવાન શ્રીરામ રાવણ હનન બાદ લંકાથી અયોધ્યા પુષ્પક વિમાનમાં આવ્યા તે પ્રસંગની ઝાંખી કરાવતા હિંડોળાના દર્શનનું ભવ્ય આયોજન રાજ મહારાજા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...