માંગ:પાટણના ટેલિફોન એક્સચેન્જ રોડ પર ગટરના પાણીથી ગાડી ખાડામાં પટકાઇ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતી - Divya Bhaskar
પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતી

ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલી કર્મભૂમિ સોસાયટી ની આગળ ગટરના પાણી ભરાઈ જતા રવિવારે એક ગાડી ખાડામાં પટકાતા ફસાઈ ગઈ હતી જ્યારે બે દિવસ અગાઉ એક બાઇક ચાલક બાઈક ખાડામાં પડતાે ઈજાઓ થવા પામી હતી. પાડાના વાંકે પખાલીને ડામ સમાન ગણાતી સમસ્યાના કારણે રહિશોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે ટેલિફોન એક્સચેન્જ રોડ પર પડેલા ખાડા પુરવા અને ગટરના ગંદા પાણી ઊભરાવવાની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવા રહીશો ની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...