તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ ન નોંધાયો, 3 લોકો સ્વસ્થ બન્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો 10,656 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં આવતા બંધ થયા છે. જેમાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. તેમજ 3 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તથા જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો 10,656 પર પહોંચ્યો છે.

હાલમાં 3 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ
પાટણ જિલ્લામાં શુકવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. તો જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંક 10,656 પર પહોંચ્યો છે. શુક્રવારના રોજ 3 કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. તો અત્યાર સુધી 109 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલમાં 3 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. તો 934 દર્દીઓનાં સેમ્પલ પેન્ડીગ હોવાનું આરોગ્ય વિભાગએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...