તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં છેલ્લા 8 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે મંગળવારે પણ કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતાં તંત્ર અને જિલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર પહોંચ્યો છે.

પાટણ જિલ્લામાં છેલ્લા 8 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી છે. ત્યારે આજે મંગળવારે પણ એક પણ નવો કેસ ના નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં 01 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે. જ્યારે 874 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે. તો કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...