તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બોરસણ નજીક કારની પાછળ ઘૂસી જતાં નોરતાના બાઈક ચાલકનું મોત

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામેથી છોટાહાથી આવતાં બાઈક કારની પાછળ ઘૂસ્યુ
 • બાઈક સવાર અન્ય બે યુવાનોને ઈજા, કાર ચાલકે ફરિયાદ નોંધાવી

પાટણ તાલુકાના બોરસણ ગામે રહેતા દશરથજી રાવતાજી ઠાકોર તેમની કાર લઈ બુધવારે સવારે બોરસણથી પાટણ જઈ રહ્યા હતા તે વખતે બોરસણથી એકાદ કિલોમીટર દૂર પાછળથી ત્રણ સવારી બાઈકચાલેક કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક નોરતાના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય બે બાઈક સવાર બોરસણના યુવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ અંગે કાર માલિકે પાટણ તાલુકા પોલીસ મથકે બાઈક ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે બાઈકચાલક નોરતાનો યુવાન રાકેશજી ઠાકોર પાટણ ે ગેરેજમાં કામ કરતો હોઈ બુધવારે સવારે બાઈક પર ગામના બે યુવાન મિત્રો સાથે લઈ પાટણ જઈ રહ્યો હતો તે વખતે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો