તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિન વારસી રીક્ષા:પાટણ સિંધી માર્કેટમાંથી બિન વારસી રીક્ષા કોઈ લેતું જ નથી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષથી આ રીક્ષા ધુળ ખાઈ રહી છેે

પાટણ શહેરના સિંધી માર્કેટમાં છેલ્લા એક વર્ષથી રીક્ષા બિનવારસી પડી રહી છે. આ રીક્ષા કોની અને ક્યાંયની છે તે કોઈને જાણ પણ નથી કે તેનો માલિક લેવા પણ આવતો નથી. રસ્તામાં પડેલ નડતર રૂપ રીક્ષા હટાવવા અને લઈ જવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા પાટણ નગર પાલિકા અને પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાંય આજદિન સુધી રીક્ષા ઉપાડાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...