તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાધનપુરમાંથી નવ, અરજણસણની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બંને રેડમાં પોલીસે રોકડ સહિત રૂ. 13,310નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધ્યો

રાધનપુરની પ્રભાત ટોકીઝ નજીક નવ શખ્સો જ્યારે અરજણસરની સીમમાં હડમતીયા આંટામાંથી પાંચ જુગારી ઝડપાયા હતા. રાધનપુર પ્રભાત ટોકિઝની નજીક અાંગણવાડી કેન્દ્રની બાજુમાં પોલીસે મંગળવારે રેડ કરી જુગાર રમી રમાડતા નવ શકુનીઅો રોકડ રૂ. 2080 તેમજ જુગાર સાહિત્ય સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાધનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ. આર.આર.ઝરૂએ અરજણસરની સીમમાં હડમતીયા આંટામાં રેડ કરી રોકડ રૂ. 11,230 સાથે પાંચ જુગારીઓ ઝડપ્યા હતા.

બંને રેડમાં ઝડપાયેલા જુગારીઓનાં નામ
રાધનપુર : સુરેશભાઇ કેશરભાઇ, રાઉમા કાળુભાઇ શેરૂભાઇ, ઠાકોર પીન્ટુભાઇ કનુભાઇ, ઠાકોર પીન્ટુભાઇ સવદાનભાઇ, ઠાકોર પ્રકાશભાઇ રામાભાઇ, ઠાકોર મુકેશભાઇ ચેલાભાઇ, સિપાઇ રહીમભાઇ નરૂભાઇ, પટેલ ચિરાગભાઇ પ્રહલાદભાઇ અને ઠાકોર રમેશભાઇ વાલાભાઇ

અરજણસર : ઠાકોર હાહજીભાઈ સદુજી ઠાકોર, તરસંગભાઈ રાયચંદભાઈ ઠાકોર (રહે.અરજણસર), પાંચાભાઇ વેરશીભાઇ રબારી (રહે.ચાંગા તા.કાંકરેજ), ભીખાભાઇ નાથાભાઈ રાવળ (રહે. શિરવાડા તા. કાંકરેજ), કાંતિભાઈ શિવાજી ઠાકોર (રહે.નેકરીયા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો