આ નાકાબંધી નથી:આઈઓલસીએલની મુન્દ્રાથી પાણીપત પાઇપલાઇન પર વારાહી પોલીસની હદમાં નાઈટ ફૂટ પેટ્રોલિંગ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયલ ઓઇલ કોર્પોરેશન લિમિટેડની મુન્દ્રાથી પાણીપત જતી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પર વારાહી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી પાઈલલાઈન પર સુરક્ષા હેતુ સર પોલીસ સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આઈઓસીએલના ઓપરેશન મેનેજર એ.કે. રાઠોડ, આસિસ્ટન્ટ મેનેજર પંકજકુમાર, વારાહી પીએસઆઇ ડી.કે. ચૌધરી સહિત સ્ટાફ સાથે વિવિધ વનરેબલ પોઈન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...