તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:માંડોત્રીની સગીરાને હાંસાપુરનો યુવાન ભગાડી જતાં ફરિયાદ, બાલીસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માંડોત્રીની સીમમાં ખેત મજૂરી કરતા પરિવારની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરાયું

પાટણ તાલુકાના માંડોત્રી ગામની સીમમાં ખેત મજુરી કરતા ખેડૂતની 17 વર્ષીય સગીરાને હાંસાપુરનો યુવાન લગ્ન લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હોવાની દિકરીના પિતાએ બાલીસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પાટણ તાલુકાના માંડોત્રી ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ખેડૂતની 17 વર્ષ 5 મહિના દિકરીને હાંસાપુર ગામનો ઠાકોર બાસ્કુજી ભીખુજી નામનો યુવાન ગત તારીખ 22/01/2021 ના રોજ બપોર લગ્ન કરવાની લાલચ અાપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પિતાને જાણ થતાં બાલીસણા પોલીસ મથકે બાસ્કુજી ભીખીજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ સર્કલ પીઅાઇ અેસ.અાર. ગાવીત ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો