તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફરિયાદ:કાકોશીમાં ઘર આગળ પાર્ક રૂ.40000ના બાઇકની ઉઠાંતરી

પાટણ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિધ્ધપુરના કાકોશીના શબ્બીર હુસેન મહંમદ શાહ ફકીર તેમનું બાઇક લઈ રવિવારે કાકોશીના મુખી ફાર્મની પાછળ આવેલ તેમના ઘર આગળ પાર્ક કરેલું હતું. બાદમાં પાર્ક કરેલ જગ્યાએ બાઇક ના દેખાતા શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાઇક ના મળતા તસ્કર ઉઠાંતરી કરી લઈ ગયો હોવાનુ બહાર આવ્યુ હતુ. આ અંગે બાઈક માલિકે કાકોશી પોલીસ મથક જીજે 24 એ જે 4602 જેની કિંમત રૂ.40000 નું ચોરી થયા મામલે ફરિયાદ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો