સેવા:કાતરા સમાલ ગામે કીટનું વિતરણ કરાયુ, અંદાજિત 30,000ની કીટનું વિતરણ કરાયુ

કાતરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના કાતરા ગામના વતની  જયંતીભાઈ  કસ્તુરજી સોની જેઓ ડીસામાં જ્વેલર્સ છે. ગામમાં જરૂરિયાત મંદ 50થી વધારે કીટનું વિતરણ કરી હતી. અંદાજિત 30,000ની કીટનું વિતરણ કરાયુ હતું. આ સમયે ગામના સરપંચ મદારજી, ઉપ સરપંચ પ્રકાશજી, મંત્રી ઈશ્વરજી, શિક્ષક પ્રકાશભાઈ સુથાર તેમજ ગામના આગેવાનોએ જરૂરિયાતમંદોને ઘરે જઈ કીટ વિતરણ કરી હતી.  

અન્ય સમાચારો પણ છે...