તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, આજે 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4337 થઈ

પાટણ જિલ્લામાં બુધવારે પણ કોરોના સંક્રમણના વધુ 23 કેસ મળી આવ્યા હતા. જેમાં પાટણ શહેર, તાલુકા, સરસ્વતી, ચાણસ્મા, રાધનપુર, સમી, હારીજ અને સિદ્ધપુર તાલુકામાં નવા કેસ મળી આવ્યા છે.

આજે નોંધાયેલા કોરોના કેસની વિગત

પાટણ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને પૂરતી કાળજી લેવામાં નહીં આવે તો કેસ વધવાની શક્યતા ફરી સામે આવી છે. જેમાં નવી લહેરમાં ફરીથી કેસો વધી રહ્યા છે. પાટણ શહેરના રત્નમણિ સોસાયટી 50 વર્ષ સ્ત્રી શ્યામ વિલા, 24 વર્ષ સ્ત્રી ભંડારી પાડો, 40 વર્ષ પુરુષ શાંતિ નગર સોસાયટી અંબાજી નેલિયુ, 40 વર્ષ સ્ત્રી તિરુપતિ સોસાયટી ગાયત્રી મંદિર રોડ, 56 વર્ષ પુરુષ યસ બંગ્લોઝ પાટણ, 65 વર્ષ સ્ત્રી સોની વડો, 45 વર્ષ પુરુષ સર્કિટ હાઉસ, 41 વર્ષ પુરુષ સિધ્ધપુર કોહિનૂર સોસાયટી, 42 વર્ષ સ્ત્રી સન નગર સોસાયટી, 35 વર્ષ સ્ત્રી શક્તિ નગર સોસાયટી, 32 વર્ષ સ્ત્રી માયા નગર, 35 વર્ષ સ્ત્રી રાધનપુર ભોયરા શેરી, 63 વર્ષ પુરુષ ભોયરા શેરી, 60 વર્ષ સ્ત્રી ગામ મોટી પીપળી, 68 વર્ષ સ્ત્રી ચાણસ્મા ગામ દેલમાલ, 34 વર્ષ સ્ત્રી ગામ લણવા, 17 વર્ષ પુરુષ લણવા, 17 વર્ષ પુરુષ સરસ્વતી ગામ કોસા, 30 વર્ષ પુરુષ ગામ ચારૂપ, 44 વર્ષ સ્ત્રી સમી ગામ નાના જોરાવર પુરા, 55 વર્ષની સ્ત્રી નાના જોરાવરપુરા, 58 વર્ષ પુરુષ હારીજ અંબિકા નગર સોસાયટી, 40 વર્ષ પુરુષ આમ પાટણ જિલ્લાના આજના 23 કેશ પોઝિટીવ આવતા સંખ્યા 4337 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો