તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ સામે પગલાં:કોરોનાની મહામારીને ધ્યાને લઇ પાટણ માર્કેટયાડમાં હરાજીનું કામ 15 મે સુધી બંધ રાખવા નિર્ણય કરાયો

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ પહેલાં તા. 05/05/2021 સુધી હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો

પાટણ જિલ્લામાં વધતા કોરોના કેસને લઈ ધી સરદાર ગંજ મર્ચન્ટ એસોસિએશને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તા. 05/05/2021 સુધી હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જે વધારીને 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાટણ જિલ્લા કોરોનાનો કહેર યથાવત રહેતા જિલ્લામાં રોજના 100થી 150 કેસ આવી રહ્યા છે. જેને ધ્યાને લઇ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી 05/05/2021 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે વધારી ને 15/5/21 શનિવાર સુધી રાખવામાં આવ્યો છે.

વઘતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ મળેલી રજૂઆતો મુજબ હરાજી અને ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી પાટણ ઓફિસનું કામકાજ 15/5/2021ને શનિવાર સુધી બંધ રહેશે. તેવું ધી સરદાર ગંજ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ મંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો