તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:સિદ્ધપુરમાં ગાળો બોલવાની ના કહેતાં જ મહિલાને માર માર્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પડોશી ગાળો બોલતા હતા ત્યારે ઝઘડો થયો

સિદ્ધપુર શહેરમાં અાવેલ અલકા સોસાયટીમાં પાડોશી તેમના ઘરે ગાળો બોલતા હોઈ તેથી મહિલા પાડોશીઅે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇને મહિલાને ગડદાપાટુ માર માર્યો હોવાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

અલકા સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન ખોડાભાઇ નાયક તેમના ઘરે હાજર હતા તે વખતે ગુરૂવારે સાંજે તેમની સામે રહેતા પટેલ વસંતભાઇ બેફામ ગાળો બોલતા હતા તે વખતે ધર્મિષ્ઠાબેને તમે ગાળો બોલો છો પણ અાજુબાજુ લોકો રહે છે તેથી ગાળો બોલશો નહિ તેમ કહેતા ત્રણ શખ્સ ઉશ્કેરાઇને મહિલાને ગદડાપાટુનો માર માર્યો હોવાની ધર્મિષ્ઠાબેને સિદ્ધપુર પોલીસ મથકે પટેલ વસંતભાઇ સોમાભાઇ, ભાવનાબેન વંસતભાઇ પટેલ અને રાજ વંસતભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો