તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પાટણમાં જોરથી બોલવા મુદ્દે બે મહિલાઓ બાખડી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના ભવાની મસાલા પાસે રહેતાં શારદાબેન ઇશ્વરભાઇ પટણીના ઘરે આવી ભીલ કંચનબેન રામાભાઇ (રહે પાટણ મીરા દરવાજા) જોરજોરથી બોલતા હોઈ બોલવાની ના પાડતાં ધોકા વડે માર મારી અંગૂઠા પર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે શારદાબેન પટણીએે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો