તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાની વસૂલાત:પાટણમાં મિલ્કત જપ્તી વોરંટ સાથે નીકળેલી ટીમે 3 દિવસમાં 10 લાખ જેટલો વેરો વસૂલ્યો

પાટણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂ. 25000થી વધુ વેરો બાકી છે તેવા 100 બાકીદારો પાસેથી વસૂલાત કરાશે

પાટણમાં પાલિકાએ ત્રણ ટીમો મારફતે વેરા વસૂલાત શરૂ કરી છે. મિલકત વેરો, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, પાણી, ડ્રેનેજ સહિતના વેરા બાકી હોય તેવા બાકીદારો પાસેથી વસુલાત શરૂ કરાઈ છે. બાકીદારોને નોટિસ આપ્યા બાદ રૂ. 25000 થી વધુ વેરો બાકી છે તેવા 100 જેટલા બાકીદારોની મિલકત જપ્તી માટે વોરંટ સાથે ત્રણ ટીમો નીકળી છે. સ્થળ પર વેરો નહીં આપે તેવા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવશે. છેલ્લા ત્રણ દિવસમાં રૂ. 10 લાખ જેટલી વસુલાત કરાઈ છે.

બુધવારે પાટણ શહેરના રામનગર વિસ્તારમાં આવેલ હરિપુરા વિસ્તારના મલપુરા વાસમાં રસ્તા પર લાંબા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની લાંબા સમયથી સમસ્યા હોઈ અચાનક બુધવારેે ભાજપના હોદેદારો વિસ્તારમાં પહોંચી પાલિકાના ચીફ ઓફિસર સાથે મળીને હલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો