તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પાટણમાં નાસ્તો પહેલાં ન આપતાં લારીધારકને 4 શખ્સોએ માર માર્યો

પાટણ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લારી ધારક મહિલાઓને નાસ્તો આપવા જતાં શખ્સ ઉશ્કેરાયો

પાટણ શહેરમાં નીલમ સિનેમા નજીક નાસ્તાની લારી ચલાવતા સફવાના મહેબુબભાઇ શેખ બુધવારે રાત્રે તેમની લારી ઉપર ધંધો કરી રહ્યા હતા ત્યારે શેખ મોસિન આવીને નાસ્તો પેક કરવાનું કહેલ તે વખતે બે મહિલાઓ પણ નાસ્તો લેવા આવેલી હોઈ લારીધારકે મહિલાઓને નાસ્તો આપતા મોસીન ઉશ્કેરાઇ ગયો હતો અને મને કેમ પહેલાં નાસ્તો ન આપ્યો તેમ કહી ઝગડો કરી મોસીન અને તેના મિત્રોએ ગડદાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી.

તાત્કાલિક આજુબાજુના લોકોએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત એ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે શેખ મોસિન ઈસ્માઈલ, મલેક અયાજ, મલેક રાહિલ અને બોલો આયાજ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો