તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજ શરૂ:પાટણમાં પ્રથમ દિવસે 25 ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યા

પાટણ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુમકુમ તિલક સાથે વિદ્યાર્થીઓનું કોલેજમાં સ્વાગત કરાયું

પાટણ શહેરમાં સરકારની સૂચના મુજબ શાળાઓ બાદ સોમવારથી કોલેજો શરૂ થવા પામી હતી. જેમાં પ્રથમ દિવસે ફક્ત 25 ટકા જ સંખ્યા આવતાં ઓનલાઇન શિક્ષણકાર્ય સાથે ઓફલાઈન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આગામી અઢી માસ જેટલો સમય હજુ બાકી હોય સત્વરે પદ્યાપકો દ્વારા અભ્યાસક્રમ પૂર્ણ થાય માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

પાટણ શહેરમાં સોમવારે એનજીએસ કેમ્પસમાં આવેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ સહીત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ વિવિધ ડિપાર્ટમેન્ટ શરૂ થવા પામ્યા હતા. જેમાં પ્રથમ દિવસે 20 થી 25 ટકા જ છાત્રો કોલેજમાં શિક્ષણકાર્ય માટે આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે પ્રથમ દિવસ હોઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સીટી અને કોલેજ કેમ્પસ બહાર ઉભા રહી કોલેજોમાં પ્રવેશ કરતા છાત્રોને પ્રોત્સાહન સાથે આવકાર કાર્યક્રમ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો