તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો રસી લેવા તૈયાર નથી:ખારેડા ગામે 60 વર્ષથી વધુ ઉમરના 275 પૈકી 25 લોકોએ જ રસી લીધી

ખારેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમજાવટ છતાં પણ કેટલાક લોકો રસી લેવા તૈયાર નથી

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે પ્રા. શાળામાં તાલુકાના અધિકારીઓ અને આરોગ્ય ખાતાની ટિમ દ્વારા કોરોનાની રસી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મામલતદાર એન.એસ. ડીયાએ કોરોનાની મહામારીથી બચવા માટે વેકશીન તાતી જરુરીયાત છે જેથી ગામ લોકો આગળ આવે તેવુ સુચન કર્યું હતું.

આરોગ્ય તંત્રના સર્વે મુજબ ગામના 60 વર્ષથી ઉપરના 275 લોકો છે. અમરપુરા પીએચસી કેન્દ્રના આરોગ્ય કાર્યકર રોહીતભાઇ વઢેરે જણાવ્યુ કે આધિકારીઓની બેઠક બાદ 10 લોકો મળી 25 લોકોએ રસી લીધી છે. જેમાં તાલુકા ભાજપ મહામંત્રી પ્રહલાદજી ઠાકોર, સરપંચ કંચનજી ઠાકોર, અભેસીગ ઠાકોર, મહેસુલ ખાતાના તલાટી સચિનભાઇ પંચાલ શાળા પરિવાર આરોગ્ય ટીમ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો