તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:પડતર માંગણીઓ નહી સંતોષાય તો નર્સ એસોસિએશનની આંદોલનની ચીમકી

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારપુર સિવિલમાં ધારપુર-પાટણ નર્સ એસોસિએશનની બેઠક

ધારપુર મેડિકલ કોલેજ ખાતે નર્સ એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. જેમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સરકારમાં નર્સિંગના કેટલાય પ્રશ્નો પડતર પડ્યા છે. અને તે બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ હલ આવતો નથી. પહેલા કોરોનામાં આ તમામ કર્મચારીઓએ પડતર પ્રશ્નો સાઈડમાં રાખીને લોકોની સેવા કરી હતી.

પરંતુ સરકાર દ્વારા કોઈ ઉકેલ ના લાવતા આગામી સમયમાં પોતાના પ્રશ્નો માટે કેવા કાર્યક્રમો આપવા તે બાબતે રણનીતિ ઘડવામાં આવી હતી. આ અંગે મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જો અમારી માગણીઓ પૂરી નહિ થાય તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માગે ચાલવાની પણ ફરજ પડશે તેવું આ નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો