માર્ગદર્શન:ધો-10-12ના છાત્રો તણાવ મુક્ત પરીક્ષા આપી‎ શકે તે માટે હેલ્પલાઈન નંબરો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનોનું કાઉન્સેલર અને વિષય તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.14.03.2023 થી તા.29.03.2023 દરમિયાન એસ.એસ.સી.(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની જાહેર પરીક્ષા યોજાનાર છે.

જે અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ભય કે તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા વિષયક મુંઝવતાં પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં નીચે દર્શાવ્યા મુજબના આચાર્ય/શિક્ષકો કાઉન્સેલર તેમજ વિષય તજજ્ઞ તરીકે સેવા આપશે. જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા સંદર્ભે તેમને મુંઝવતાં પ્રશ્નોના નિરાકરણ માટે નીચે દર્શાવેલા કાઉન્સેલર તેમજ વિષય તજજ્ઞોનો ટેલિફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.

કાઉન્સેલર સભ્ય અને તજજ્ઞોના નંબર
કાઉન્સેલીંગ કરનાર કાઉન્સેલર
1ધનરાજભાઈ ઠક્કર 9998946658
2 વિનોદભાઈ જોષી 8128859687
3 રૂપેશ ભાટીયા 9427614956
4 શૈલેશભાઈ મોદી 9824259825
5 બી.જે.ગોસાઈ 9727821933
6 સંજયભાઈ પટેલ 9601323053
7 અશોકભાઈ દવે 9427379274
8 વિરમભાઈ ચૌધરી 9825714120
9 હિતેન્દ્ર આર.દવે 7069017010

વિષય તજજ્ઞો
1 સુરેશભાઈ સૂંઢીયા 9374999733
2 શૈલેન્દ્રસિંહ એચ.સોઢા 9714110303
3 દિપકકુમાર પી.બારોટ 9426768004
4 ઝેડ.એન.સોઢા 9924556101
5 વિજયભાઈ પટેલ 9427509567
6 દિનેશભાઈ ચૌધરી 9427536746
7 આનંદભાઈ ટી.પરમાર 9157600551
8 હિનાબેન એમ.પટેલ 9624243073

અન્ય સમાચારો પણ છે...