તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અજુજા ગામમાં તંત્ર દ્વારા ગૌચરનાં દબાણ હટાવવાની કામગીરી

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના અજુજા ગામે ગૌચર જમીન પર ગામના લોકોએ કબજો કરી વાવેતર કરી રહ્યા હતા.જેથી ગામના અગ્રણીએ ગૌચરનુ દબાણ હટાવવા લેખિતમાં તંત્રને રજુઆત કરવામાં આવી હતી.જેને લઈ તંત્રએ શુક્રવારના રોજ પોલીસ બંદોબસ્ત ગોઠવી 30 થી 40 વિઘામા ઉભા પાકમાં જીસીબી અને ટ્રેક્ટર ફેરવી ગૌચર જમીનમાંથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.અજુજા ગામે કોઈ ઘર્ષણ ઉભું ન થાય તે માટે પોલિસ ખડેપગે રહી હતી. સરસ્વતી તાલુકાના ટીડીઓ પી.એન.જોષી સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.} જેણાજી ઠાકોર

અન્ય સમાચારો પણ છે...