તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પાટણમાં ટેલીફોન એક્સચેન્જથી લીલીવાડી રોડ પર ગટરના પાણી રેલાયા

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણ શહેરમાં આવેલ ભૂગર્ભ ગટર રવિવારે ટેલીફોન એક્શનથી લીલીવાડી રોડ ઉપર આવેલ કર્મભૂમિ ત્રિભોવન નગર યશ બંગ્લોઝ અને ઉત્સવનગર સોસાયટીના મુખ્ય દરવાજા આગળ ભૂગર્ભ ગટર લીકેજ થઈ હતી. દુર્ગંધ મારતું પાણી રસ્તા પર રેલાતાં રહીશોને અવર જવર કરવામાં તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેવું વિસ્તારના રહીશ જયેશભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો