કામગીરી:જળચોક જોગીવાડો વિસ્તારમાં પાલિકા દ્વારા ફોગિંગ કરાયું

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કામગીરી

પાટણ શહેરમાં હાલમાં રોગચાળાના કેસ શોધાઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા જળચોક વિસ્તારના ઊંચો માઢ, નીચો માઢ, મોટરવાળો માઢ, નાણાવટી સાબુવાલાની શેરી, કપાસીવાડાની બારી, નવા ત્રણ ઘર, લીમડા વાળો માઢ, કુંભારવાસ, જળચોકની તમામ શેરી અને માઢ, જળચોક રોડથી નાણાવટી સ્કૂલ સુધીનો રોડ, મઠવાસ, નવોમાઢ, પ્રજાપતિ ની શેરી વિગેરે વિસ્તારમાં ફોગીંગ મશીન દ્વારા દવાનો ધુમાડો કરાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...