તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:જિલ્લા સેવા દળની ટીમ નડાબેટની મુલાકાતે

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ અનેઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ અગ્રણી ભચાભાઈ આહીર, રમેશભાઈ રબારી પાટણ જિલ્લા સેવાદળ પ્રમુખ, વિનોદ ઠાકોર તથા બનાસકાંઠા સેવાદળ પ્રમુખ અને યંગ બ્રિગેડ ટિમ સાથે કચ્છ ના નડાબેટ રણની ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભારત દેશના ઝાબાજ જવાનો સાથહર્ષ ઉલ્લાસથી દિવાળીના પાવન પર્વની ઉજવી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો