તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:સગાઈ તુટવા બાબતે કલાણા અને અમદાવાદનાં પરિવાર વચ્ચે ઝઘડો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાકોશી પોલીસ મથકે સામ સામે 13 સામે ફરીયાદ

સિદ્ધપુર તાલુકાના કલાણા ગામે સગાઇ તુટવા બાબતે બે પરિવાર ઝઘડ્યા હતા. જે અંગે કાકોશી પોલીસ મથકે 13 શખ્સો સામે ફરીયાદ નોંધાઇ હતી.

કલાણા ગામે રહેતા અાશાબેન પરેશભાઇ નાઇની ફરીયાદ મુજબ શુક્રવારે સવારે ખુશ્બુની સગાઇ તારા માસીયાઇ પાસેથી તોડેલ છે તેમ કહિને બેટ વડે મહિલા તેમજ પરીવાર સભ્યો ગડદાપાટુ માર મરાતાં કાકોશી પોલીસ મથકે નિરૂબેન દશરથભાઇ નાઇ, મનિષાબેન દશરથભાઇ નાઇ, ખુશ્બુબેન દશરથભાઇ નાઇ, રવિભાઇ દશરથભાઇ નાઇ રહે.કલાણા , પોપટલાલ કેશાવલાલ નાઇ, અાકાશભાઇ પોપટલાલ નાઇ, રાજુભાઇ પોપટલાલ નાઇ રહે.કાંસા, પિગાભાઇ મહેશભાઇ નાઇ રહે. અમદાવાદ સામે ફરિયાદ નોંધાઇ હતી. જયારે કલાણા વતની હાલ અમદાવાદ રહેતા રવિભાઇ દશરથભાઇ નાઇની ફરિયાદ મુજબ ધર્મશભાઇ નાનુભાઇ નાઇ, અાશાબેન પરેશભાઇ નાઇ, પરેશભાઇ નાનુભાઇ નાઇ, રાજ પરેશભાઇ નાઇ અને નાનુભાઇ મગનભાઇ નાઇ રહે. તમામ કલાણાએ બેટ વડે માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો