તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીનો રંગ:પાટણ શહેરમાં આનંદ ઉલ્લાસભેર ધુળેટી પર્વની ઉજવણી કરાઈ, દ્વારકાધીશ અને હવેલી મંદીરમાં ફુલડોલ ઉત્સવ યોજાયો

પાટણએક મહિનો પહેલા
પાટણમાં ધુળેટીની ઉજવણી કરાઇ
 • સોસાયટી અને મહોલ્લાઓમાં બાળકો અને યુવાનોએ એકબીજા ઉપર રંગબેરંગી કલર છાંટ્યો

પાટણ શહેરમાં કોરોના કાળ વચ્ચે વિવિધ મહોલ્લા અને સોસાયટીમાં યુવાનો, યુવતીઓ મહિલાઓ અને વડીલોએ ઘરે ઘરે જઈને એકબીજાને રંગીને ધુળેટીની ઉજવણી કરાઇ હતી. જ્યારે શહેરના દ્વારકાધીશ માંદિર અને હવેલી મંદીરમાં ફુલડોલ ઉત્સવ યોજાયો હતો

શહેરની વિવિધ સોસાયટી અને મહોલ્લાઓ, પોળોમાં પણ બાળકો અને યુવાનો યુવતીઓ ધુળેટી આ એકબીજા ઉપર રંગબેરંગી કલર નાખી ધુળેટી પર્વેની હર્ષોઉલ્લાશ સાથે ધુળેટીની ઉજવણી કરી હતી તો કેટલાક વિસ્તારમાં અબીલ ગુલાલથી ધુળેટી રમતા જોવા મળ્યા હતા.

ધુળેટીની યાદગીરી માટે કેટલાય યુવક યુવતીઓ અબીલ ગુલાલ અને દેશી રંગથી રંગાઈને યાદગીરી માટે સેલ્ફી લીધી હતી. પાટણ શહેરના દ્વારકાધીશ માંદિર અને હવેલી મંદીરમાં ફુલડોલ ઉત્સવ યોજાયો હતો. જેના દર્શન નો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો