તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્શન:પાટણમાં 500 વર્ષ પૌરાણિક ભૈરવ દાદાના ભક્તો દર્શન કર્યા,કોરોનાને લઇ મેળો મોકૂફ

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણમાં ભદ્ર વિસ્તારમાં આવેલ 500 વર્ષ પૌરાણિક શ્રી કાળ ભૈરવ મંદિર આવેલ છે. જ્યાં પાંચ સદીઓ પહેલા કાળ ભૈરવ દાદાની સ્થાપના કરાઈ હતી. અને વર્ષો દર વર્ષો સુધારા બાદ આજે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. કાળી ચૌદશના દિવસે શહેરમાં વિશેષ લોકો દાદા મંદિરે દર્શન અર્થે આવી તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કાળી ચૌદશ ઉપરાંત શનિવાર બંને સાથે હોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કોરોના મહામારીને લઇ આ વર્ષે મંદિર ટ્રસ્ટી ગણ દ્વારા ભગવાનની વિશેષ પૂજા સહીત ભાઈબીજ દિવસે મંદિર પરિસરમાં ભરાતો ભવ્ય મેળો મોકૂફ રાખ્યો છે.ઉપરાંત 7 ડિસેમ્બર આવનાર ભગવાનની જન્મજયંતીની ઉજવણી પણ સાદી રીતે કરાશેે.તેવું ટ્રસ્ટી કનૈયાલાલ પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો