તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Demand Of Local Bhudevs To Make Alternative Arrangements For Tarpan Vidhi In Siddhpur, Collector Extends Notification For Tarpan Vidhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂદેવોની માંગ:સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્થાનિક ભૂદેવોની માંગ, કલેક્ટરે તર્પણ વિધિ માટે જાહેરનામું લંબાવતાં ભૂદેવોની હાલત કફોડી

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માત્ર ચૈત્ર અને કારતક માસમાં તર્પણ વિધી થતી હોઈ ભૂદેવોની આર્થિક ભિંસ વધી

સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે લંબાવેલ જાહેરનામું રદ કરવામાં આવે અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે ભૂદેવોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સિદ્ધપુરમાં માત્ર ચૈત્ર અને કારતક માસ પૂરતી જ તર્પણ વિધિ થતી હોય છે. જ્યારે તંત્ર દ્વારા કોરોનાને લઇ માધુપાવડીયા તર્પણ વિધિ પર જામતી ભીડને લઇ સંક્ર્મણ વધતા કલેકટર દ્વારા પ્રથમ 2 ડિસેમ્બર અને ત્યારબાદ 14 ડિસેમ્બર સુધી તર્પણ વિધિ પર પ્રતિબંધ લંબાવી દેવામાં આવતા તર્પણ વિધિ માટે આવતા યજમાનો બંધ થતા ભૂદેવ પરિવારોની આવક બંધ થઇ જવા પામી છે. જે જાહેરનામું રદ કરી અથવા ગાઈડ લાઈનના નિયમો સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો