આંદોલનની ચીમકી:વારાણસીના જ્ઞાન વાપીમાં પૂજન - અર્ચન માટે છૂટ આપવા માંગ, પાટણમાં આવેદન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્ઞાનવાપીમાં આદિ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના પૂજન અર્ચન કરવા સનાતન વૈદિક હિન્દુ સમગ્ર પાટણ જિલ્લાના નેજા નીચે પાટણ કલેકટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધી આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે જ્ઞાન વાપીમાં જે રીતે મુસ્લિમ ભાઈઓ ને નમાઝ પઢવાની છૂટ આપવામાં આવી છે.

એ જ રીતે સનાતની હિન્દુ ઓને પૂજાનો અધિકાર આપો અન્યથા આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી છે. લાભશંકર ગિરજાશંકર રાજગોર અને નટવરલાલ એમ મહેતા મહીપતરામ લાભ શંકર રાજગોર ખેંગારભાઈ યોગીએ આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...