તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:પાકિસ્તાનથી વિઝા પર આવેલી મહિલાનું મોત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

2018માં પાકિસ્તાનના મતિતારી જિલ્લામાં સેખાત ગામેથી અલગ અલગ વિચારો ઉપર પોનીબેન આમ્બ ઉફે આંબાભાઈ કોલ્હી (ઉ.વ.30) રાધનપુરના સુલતાનપુરા ખાતે રહેતા હતા. છેલ્લા 5 મહિનાથી પેટની બીમારીના કારણે તબીયત લથડતાં રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાતાં રસ્તામાં જ મરણ ગયા હતા. આ અંગે મૃતકના પતિ આમ્બ ઉફે આંબાભાઈ હીરાભાઈ કોલ્હીએ રાધનપુર પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...