દુર્ઘટના:તંબોળિયા નર્મદા કેનાલમાં પડતાં આધેડનું મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તંબોળિયાની નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂકતા મહેસાણા જિલ્લાના તંબોળિયા ગામના આધેડનું મોત નિપજ્યું હતું. મહેસાણા જિલ્લાના જોટાણા ગામના કાળુભાઈ મંગળભાઈ રાવળ વર્ષ 52 જેઓ પોતાનું સાસરુ તંબોળિયા ગામે છેલ્લા પંદર દિવસથી સાસરે રોકાયા હતા અને ચંદ્રુમાણા સંબંધી થતો હોય મળવા જાઉં છું તેમ કહી તંબોળિયા નીકળેલ પરંતુ તેમના આધારકાર્ડ બાકી તંબોળિયા કેનાલ નથી કરતાં કંઇક અજુગતુ બન્યાની ઘટનાની જાણ મૃતક આધેડના સાસરિયાઓને થતા ઘટનાસ્થળે આવ્યા હતા તંત્રને પણ જાણ કરાઈ હતી પરંતુ તંત્ર દ્વારા લાશ બહાર કાઢવા માટે કોઇ મદદ મળી ન હતી.

ચાંગાના તારા વૈયા ઓ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. ઘટના બન્યાને 12:00 હોવા છતાં અને તંત્રને જાણ કરવા છતાં ઘટનાસ્થળની હદ કરવામાં તંત્રનો કોઈ કર્મચારી ઘટનાસ્થળે ફરક્યો નહીં.

અન્ય સમાચારો પણ છે...