તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કમલીવાડાના આધેડનું મોત, સમીના વેડ ગામમાં એક કેસ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ તાલુકાના કમલીવાડા ગામના 50 વર્ષીય આધેડનું ધારપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક 74 થયો છે. રવિવારે જિલ્લામાં એક માત્ર કેસ સમી તાલુકાના વેડ ગામમાં નોધાયો હતો. આ સાથે કુલ કેસ 4112 થયા છે. પાટણ જિલ્લામાં દિવાળી પછી તહેવારોના કારણે કોરોનાનો ગ્રાફ ઊંચકાયો હતો. જેને લીધે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે ડિસેમ્બરના પ્રથમ અને બીજા સપ્તાહની તુલનાએ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં કોરોના કેસોની સંખ્યામાં 58 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયામાં માત્ર 48 કેસ સાત દિવસમાં નોંધાયા છે. જ્યાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો