તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાટણના ગુંગળી તળાવે કસરત કરતાં ઢળી પડેલા તબીબનું મોત

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોમવારે વહેલી સવારે બનેલી ઘટના
 • બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

પાટણ શહેરના ગુંગડી તળાવ આનંદ સરોવર બન્યા બાદ લોકો માટે હરવા ફરવાનુ સ્થળ તેમજ સવારે કસરત કરવાનુ મથક બન્યુ છે ત્યારે પાટણની તિરૂપતિ સોસાયટીમાં રહેતા અને દાંતના તબીબ પટેલ કૃણાલભાઇ દશરથભાઇ રવિવારે વહેલી સવારે કસરત માટે જતાં અચાનક ઢળી પડ્યા હતા. જ્યાં તેમનું મોત થયુ હતુ. પોલીસે સ્થળ પર પહોંચી લાશને પીએમ માટે પાટણ સરકારી દવાખાને મોકલી આપી હતી. મૃત તબીબના ભાઈ એ આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસે નિવેદન આપતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો