ટેકનિકલ ખામી:ભીલડીમાં એટીએમ બંધ રહેતા ગ્રાહકો અટવાયા, ટૂંક સમયમાં ચાલુ કરાશે

ભીલડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભીલડી 35 ગામોનું વેપારી મથક હોવાને લઇ  બે એટીએમ આવેલા છે.જેમા બસસ્ટેન્ડ નજીક સ્ટેટ બેન્કનું એટીએમ છાશવારે બંધ જોવા રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.જે અંગે સ્ટેટ બેન્કના મેનેજરે જણાવ્યું હતુ કે ટેકનિકલ ખામીના લીધે બંધ છે. જે ટૂંક સમયમાં ચાલુ કરાશે.

અન્ય સમાચારો પણ છે...