તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:કોરોના વચ્ચે પણ છેલ્લી ઘડીએ પાટણના બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બજારમાં દર વર્ષ કરતાં બજારમાં 40થી 60 ટકા જેટલી ખરીદી રહી
 • લોકોએ કપડાં, ફટાકડા, ઘરેણાં સહિતની વસ્તુઓની ખરીદી કરી

પાટણ શહેર અને જિલ્લામાં દીપાવલીના પર્વની શરૂઆત વાઘબારસથી શરૂ થઈ હતી. જેમાં તમામ ક્ષેત્રના બજારોમાં લોકોની ખરીદી જામી હતી. તહેવારોની શરૂઆત થતા કરીયાણા, ફુટવેર, રેડીમેડ, જ્વેલર્સ, ફટાકડા, મીઠાઈ એમ વિવિધ બજારમાં જીવંત માહોલ જોવા મળી રહ્યો હતો. શહેરના અનુભવી વેપારી અગ્રણીના મતે 40થી 60 ટકા જેટલી અસર બજારના વ્યવહારો ઉપર પડી હોવાનું જણાઈ રહ્યું છે. ખાસ કરીને શુક્રવારે ધનતેરસ હોવાથી જ્વેલર્સમાં પ્રમાણમાં ધસારો હતો.

પાટણ શહેરનાં બજારોમાં રેડીમેડના શો રૂમના મોંઘા વસ્ત્રો કરતા નાની દુકાનોમાં પરંપરાગત સસ્તા અને સારા રેડીમેડ કપડા મેળવવા લોકોની ઇચ્છા રહી હતી. 900 રૂપિયાનાં તૈયાર કપડાં ખરીદ્યાં હતાં. મેઇન બજારમાં રંગોળીના રંગ, તોરણ, ગૃહ સજાવટવસ્તુઓ, દેવી દેવતાઓના ફોટા નાના-મોટા ધંધા-રોજગાર ચાલી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો