• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Counting Of Votes In 157 Gram Panchayat Elections Held In Patan District, Fate Of 463 Sarpanch Candidates Will Be Decided

ગ્રામપંચાયતનું પરિણામ:પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી, ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોનું લિસ્ટ

પાટણએક મહિનો પહેલા
  • મત પેટીમાંથી 463 સરપંચના અને 968 વોર્ડના સભ્યોના ભાવિ ખુલવાનું શરૂ
  • 450 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા

પાટણ જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 2 લાખ 85 હજાર 704 મતદારો પૈકી 2 લાખ 32 હજાર 248 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 81.90 ટકા મતદાન થયું હતું. જેમાં સરપંચની 152 બેઠકના 463 ઉમેદવાર અને 422 વોર્ડ બેઠકના 968 ઉમેદવારના ભાવિનો આજે ફેસલો થશે. આજે દરેક તાલુકા મથક પર સવારે 9:00 વાગે મતગણતરીનો પ્રારંભ થયો હતો. 450 કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. સૌ પ્રથમ મત પેટીમાંથી સરપંચ અને વોર્ડના ઉમેદવારના ગુલાબી અને સફેદ મતપત્ર અલગ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેની જુદી જુદી ગણતરી કરવામાં આવી રહી છે. આમ સવારથી જ મત ગણતરી સ્થળ પર ઉમેદવારો અને ટેકેદારો સહિત સભ્યો મોટી સંખ્યા આવી રહ્યા છે. મતગણતરી સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પાટણના નોરતા ગ્રામપંચાયતના સરપંચ પદના બન્ને ઉમેદવારો વચ્ચે ટાઈ પડતા રિકાઉન્ટીગ માગ્યું હતુ. જેમાં રિકાઉન્ટીગમાં એક વોટ પોસ્ટલ બેલેટથી વિજયભાઈ પટેલને મળતા તેઓ જીત્યા હતા પરંતુ, રાયચંદ ભાઈ એ ફરીથી રિકાઉન્ટીગ માગ્યું હતું. જેથી હાલમાં પરિણામ પેન્ડિગ રખાયું છે
સાંતલપુરના બામરોલી ગામે સરપંચ પદે ચંપાબેન ચાંદાજી ઠાકોર વિજેતા
પાટણના હનુમાનપુરા ગામે સરપંચ પદે ઠાકોર બાલુબેન લીલાજી વિજેતા
પાટણના ગજા ગામે સરપંચ પદે ઠાકોર જવાનજી સોવનજી વિજેતા
પાટણના ગોલપુર ગામે સરપંચ પદે ઠાકોર વાલીબેન દિલીપસિંહ વિજેતા
પાટણના ભલગામ ગામે સરપંચ પદે શાંતાબેન બળદેવજી ઠાકોર - 87
પાટણના નોરતા ગામે સરપંચ પદે વિજય પટેલ - રી કાઉન્ટિંગમાં - 87
પાટણના આંબલિયાસણ ગામે સરપંચ પદેસવિતાબેન ભગાજી ઠાકોર - 87

રાધનપુરના કોલપુર ગામે સરપંચ પદે ક્રિષ્નાબેન જામાભાઈ રબારી વિજેતા
રાધનપુરના મઘાપુરા શાહપુર ગામે સરપંચ પદે પાર્વતીબેન ધરમસીભાઈ ચાવડા વિજેતા
રાધનપુરના કોલપુર ગામે સરપંચ પદે ક્રિષ્નાબેન જામાભાઈ રબારી વિજેતા
સાંતલપુરના ગરામડી ગામે સરપંચ પદે આહીર કરસનભાઈ વિજેતા
પાટણ નોરતા તલપદ ગામે સરપંચ પદે વિજયભાઈ પટેલ વિજેતા

સમીના સમસેરપુરા ગામે સરપંચ પદે હસમુખભાઈ સોલંકી વિજેતા
પાટણના આબલિયાસાણ ગામે સરપંચ પદે સવિતાબેન ઠાકોર વિજય

સાંતલપુરના જાખોત્રા ગ્રામ પંચાયતમાં રિ-કાઉન્ટીંગ પછી રામજીભાઈ ચૌધરી 13 મતથી વિજેતા
રાધનપુરના સીનાડ ગામે સરપંચ પદે ભીલ દશરથભાઈ ભારખાજી વિજેતા
રાધનપુરના સાણીયાથર ગામે સરપંચ પદે રૂપાબેન ભોજાભાઈ આહીર વિજેતા
સાંતલપુરના સીધાડા ગામે સરપંચ પદે થેબા મહેબૂબભાઈ વિજેતા
રાધનપુરના શેરગઢ ગામે સરપંચ પદે પ્રકાશભાઈ લાલજીભાઈ ચૌધરી વિજેતા

સાંતલપુરના આતરનેસ ગામે સરપંચ પદે સતોકબેન મોરવાડિયા વિજેતા
સમીના સેરપુરા ગામે સરપંચ પદે રામજીભાઈ ચૌધરી વિજેતા
હારીજના રુગનાથપુરા ગામે સરપંચ પદે જગદીશભાઈ પ્રજાપતિ વિજેતા

હારીજના કલાણા ગામે સરપંચ પદે ભગવતીબેન વિજેતા
હારીજના જુના મોકા ગામે સરપંચ પદે ભાવનાબેન વિજેતા
રાધનપુરના પોરાણા ગામે સરપંચ પદે ઠાકોર ઉદેસિંહ વિજેતા
શંખેશ્વરના બોલેરા ગામે સરપંચ પદે નયનાબેન ઈશ્વરભાઈ ચાવડા વિજેતા

રાધનપુરના ધોળકડામાં હીનાબેન આહીર 15 મતે વિજેતા
રાધનપુરના નઝુપુરામાં ભરતપુરી ગોસ્વામી 125 મતે વિજેતા
રાધનપુરના નાનાપુરામાં ખોડાભાઈ બાબુભાઇ 252 મતે વિજેતા
રાધનપુરના વિજયનગરમાં ઓખાભાઈ માનાભાઇ 83 મતથી વિજેતા
રાધનપુરના જાવંત્રીમાં નીતાબેન ગણેશભાઈ ચૌધરી 188 મતે વિજેતા
રાધનપુરના સરકારપુરાથી ગણેશભાઈ લક્ષમણભાઇ ચૌધરી 290 મતે વિજેતા
રાધનપુરના બાદરપુરાથી માણેકબેન મુકેશભાઈ સોલંકી 17 મતે વિજેતા
રાધનપુરના અગીચાણા જૂથ ગ્રામ પંચાયતમાં ઠાકોર સીતાબેન મેવાભાઇ 119 મતે વિજેતા
રાધનપુરના સુરકામાં ભાનુજી અમરતજી 215 મતે વિજયી
રાધનપુરના મસાલીમાં પરમાબેન કાનજીભાઈ ચૌધરી 77 મતે વિજેતા
રાધનપુરના કોલાપુરમાં ક્રિષ્નાબેન જામાભાઈ રબારી,66 મતે વિજેતા
રાધનપુરના સરદારપુરા બાબુભાઇ ડી. મકવાણા 597 મતે વિજેતા
રાધનપુરના સુબાપુરા નરેશભાઈ ચૌધરી 239 મતે વિજેતા
રાધનપુરના અમીરપુરા બબીબેન શંકરભાઈ ઠાકોર 264 મતે વિજેતા
રાધનપુરના શબ્દલપુરા ભીખાભાઇ ગોસ્વામી 199 મતે વિજેતા
રાધનપુરના સિનાડ ભીલ દશરથભાઈ ભારખાજીનો 470 મતે વિજય
રાધનપુરના છાણીયાથર રૂપાબેન ભોજાભાઈ આહિરનો 315 મતે વિજય
રાધનપુરના શેરગઢ પ્રકાશભાઈ લાલજીભાઈ ચૌધરી 71 મતે વિજય
રાધનપુરના પોરાણા ગ્રામ પંચાયતમાં ઠાકોર ઉદેસિંહ દેહળાજીનો 128 મતે વિજય 20. પ્રેમનગર ગ્રામ પંચાયત ચેલાભાઈ ઠાકોરનો 133 મતે વિજય
રાધનપુરના ભાડિયા ગ્રામ પંચાયત ભાવનાબેન ભેમાજી ઠાકોરનો 31 મતે વિજય


હારીજના માસા ગામે સરપંચ પદે ગાડાજી ઠાકોર વિજેતા
શંખેશ્વરના ખંડીયા ગામે સરપંચ પદે જામાજી ઠાકોર વિજેતા
રાધનપુરના મસાલી ગામે સરપંચ પદે પરમાંબેન કાનજીભાઈ વિજેતા
રાધનપુરના કોલાપુરા ગામે સરપંચ પદે ક્રિષ્નાબેન જામાંભાઈ રબારી વિજેતા
સાંતલપુરના ઝેકડા ગામે સરપંચ પદે હસુભાઈ ભંડારી વિજેતા
સાંતલપુર દૈસર ગામે સરપંચ પદે દેસાઈ ઇશ્ર્વરભાઈ રામસિંહભાઈ વિજેતા
સમીના ભદ્રાડા ગામે સરપંચ પદે નાડોદા ગુણવતીબેન વિજેતા
સરસ્વતીના જેસગપુરા ગામે સરપંચ પદે જેમાંબેન સુથાર વિજેતા
સાંતલપુરના ઝંડાલા ગામે સરપંચ પદે પોપટભાઈ સુડાભાઈ ઠાકોર વિજેતા
રાધનપુરના બાદરપુરા ગામે સરપંચ પદે માણેકબેન મુકેશભાઈ સોલંકી વિજેતા
હારીજના જસવંતપુરા ગામે સરપંચ પદે રસીદાબેન કુતુંબભાઇ વોરા વિજેતા
સમીના વરાણા ગામે સરપંચ પદે પ્રભુભાઈ ઠાકોર વિજેતા
રાધનપુરના ઝડાલા ગામે સરપંચ પદે પોપટભાઈ ઠાકોર વિજેતા
રાધનપુરના જોરાવરગજ ગામે સરપંચ પદે ગીતાબેન ઠાકોર વિજેતા

સમીના દાદર ગામે સરપંચ પદે નીતાબેન ચૌધરી વિજેતા
સમીના જોરાપુરા ગામે સરપંચ પદે અમૃતબેન ચૌધરી વિજેતા
સાંતલપુરના માનપુરા ગામે સરપંચ પદે ચૌધરી રણછોડભાઈ લક્ષમણભાઈ વિજેતા
હારીજના નવામોકા ગામે સરપંચ પદે બબીબેન પરમાર વિજેતા
સાંતલપુરના ગઢા ગામે સરપંચ પદે વાઘેલા અશોકભાઈ કુંભાજી વિજેતા
શંખેશ્વરના મેમણા ગામે સરપંચ પદે જસીબેન મહાદેવભાઈ જાદવ વિજેતા
સમીના રૂપનગર ગામે સરપંચ પદે જીતેન્દ્રભાઈ ડાભી વિજેતા
​​​​​​​પાટણના ગોલપુર ગામે સરપંચ પદે વાલીબેન દિલીપજી ઠાકોર વિજેતા
​​​​​​​પાટણના હનુમાનપુરા ગામે સરપંચ પદે બાબુબેન ઠાકોર વિજેતા

પાટણના ગજા ગામે સરપંચ પદે જવાનજી ઠાકોર વિજેતા
શંખેશ્વવરના રૂની ગામે સરપંચ પદે દિનેશ મકવાણા વિજેતા
ચાણસ્માના ગલોલી વાસણા ગામે સરપંચ પદે દિવાબેન સોમાભાઈ વિજેતા
રાધનપુરના ધોરકડા ગામે સરપંચ પદે હિનાબેન નવીનભાઈ આહીર વિજેતા
સિધ્ધપુરના કાલેડા ગામે સરપંચ પદે ચંપાબેન બળદેવભાઈ દેસાઈ વિજેતા
રાધનપુરના નજુપુરા ગામે સરપંચ પદે ગૌસ્વામી ભરતપુરી બાબુપુરી વિજેતા
રાધનપુરના નાનપુરા ગામે સરપંચ પદે ખોડાભાઇ બાબુભાઈ ઠાકોર વિજેતા
રાધનપુરના સુરકા ગામે સરપંચ પદે ભાનુજી અમરતજી ઠાકોર થી વિજેતા
સિધ્ધપુરના વનાસણ ગામે સરપંચ પદે દિનેશ ઠાકોર વિજેતા

રાધનપુરના વિજયનગર ગામે સરપંચ પદે ઓખાભાઈ માનાભાઈ ચૌધરી વિજેતા
સિધ્ધપુરના લુખાસણ ગામે સરપંચ પદે ગીતાબેન ચૌધરી વિજેતા
સિધ્ધપુરના નાંદોત્રી ગામે સરપંચ પદે અંબાલાલ ચૌહાણ વિજેતા
હારીજના રસુલપુરા ગામે સરપંચ પદે ઠાકોર ગુલાબજી વિજેતા
સિધ્ધપુરના મામવાડા ગામે સરપંચ પદે ગલજીભાઈ રાઠોડ વિજેતા
રાધનપુરના જાવંત્રી ગામે સરપંચ પદે ચૌધરી નીતાબેન ગણેશભાઈ વિજેતા
સમીના ગોધાણા ગામે સરપંચ પદે હંસાબેન જાદવ વિજેતા
રાધનપુરના સરકારપુરા ગામે સરપંચ પદે ચૌધરી લખમણભાઇ ગણેશભાઈ વિજેતા
સમીના દાદકા ગામે સરપંચ પદે જાધવ મણીબેન ભગવાનભાઈ વિજેતા
સમીના અદગામ ગામે સરપંચ પદે ભીલ મનુભાઈ વિજેતા

​​​​​​​સમીના રુપનગર ગામે સરપંચ પદે જીતેન્દ્રભાઈ ચૌધરી વિજેતા
સાંતલપુરના સાદપુરા ગામે સરપંચ પદે વિરાબેન હીરાભાઈ ઠાકોર વિજેતા
શંખેશ્વરના રણોદ ગામે સરપંચ પદે મલુભાઈ વઢેર વિજેતા

પાટણના ગોલપુર ગામે સરપંત પદે વાલીબેન દિલીપજી ઠાકોર વિજેતા
​​​​​​​રાધનપુરના સરદારપુરા ગામે સરપંચ પદે બાબુભાઇ પરમાર વિજેતા
સમીના અમરાપુર ગામે સરપંચ પદે મલેક મહંમદખાન વિજેતા
શંખેશ્વરના તારાનગર ગામે સરપંચ પદે જીલાજી રતુજી ઠાકોર વિજેતા
રાધનપુરના અમીરપુરા ગામે સરપંચ પદે બબીનેન ઠાકોર વિજેતા
રાધનપુરના સબદલપુરા ગામે સરપંચ પદે ગોસ્વામી ભીખાભારથી વિજેતા
રાધનપુર સૂબાપુરા ગામે સરપંચ પદે નરેશભાઈ ચૌધરી વિજેતા
શંખેશ્વરના પાડલા ગામે સરપંચ પદે વણકર ભીખાભાઈ અમથાભાઈ વિજેતા


મતગણતરી સેન્ટર

  • પાટણ- મામલતદાર કચેરી
  • સરસ્વતી- મામલતદાર કચેરી
  • સિધ્ધપુર- સ્વામિનારાયણ સ્કૂલ
  • ચાણસ્મા- મામલતદાર કચેરી
  • હારીજ- મોડેલ સ્કૂલ
  • સમી- સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી
  • શંખેશ્વર- મહિલા આઈ.ટી.આઈ કોલેજ
  • રાધનપુર- મોડેલ સ્કૂલ રાધનપુર
  • સાંતલપુર- એસડી આચાર્ય પ્રાથમિક શાળા વારાહી
અન્ય સમાચારો પણ છે...