સન્માન:જિલ્લા સેવાદળ દ્વારા કોરોના વોરિયસનું સન્માન

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા સેવાદળ તથા જિલ્લા સોશિયલ મીડિયા અને સેવાદળ ટિમ દ્વારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીજીના જન્મ દિવસે નિમિત્તે કોરોના વોરિયર્સ તરીકે શંખેશ્વર પોલીસ સ્ટેશનના પી.આઈ કે.બી. દેસાઈ અને પોલીસ જવાનો તેમજ શંખેશ્વર આરોગ્ય કેન્દ્રના ડૉ. સરજુભાઈ પટેલ તથા આરોગ્ય કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સેવાદળ ના પ્રમુખ વિનોદ ઠાકોર, પૂર્વ મંત્રી જગદીશ દરજી, ધરમસી ઠાકોર, તાલુકા NSUI પ્રમુખ સાગર ઠાકોર, સેવાદળના સૈનિકો રણજીત ઠાકોર, મોન્ટુ રાવળ, રતિલાલ ઠાકોર વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...