તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થયો, આજે 39 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4376 થઈ

પાટણ જિલ્લામાં આજે ગુરુવારે 39 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેર, તાલુકા, ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર, શંખેશ્વર, હારીજ અને સિદ્ધપુર તાલુકામાં નવા 39 કેસ મળી આવ્યા છે.

આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વિગત

પાટણ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને પૂરતી કાળજી લેવામાં નહીં આવે તો કેસ વધવાની શક્યતા ફરી સામે આવી છે. જેમાં નવી લહેરમાં ફરીથી કેસો વધી રહ્યા છે. પાટણ શહેરના 69 વર્ષ પુરુષ રોયલ પેલેસ સોસાયટી ચાણસ્મા રોડ, 48 વર્ષ સ્ત્રી આનંદ નગર સોસાયટી કાલે બજાર, 57 વર્ષ પુરુષ અંબા પાર્ક કેનાલ રોડ, 35 વર્ષ સ્ત્રી સપના એપારમેન્ટ, 40 વર્ષ પુરુષ સપના એપારમેન્ટ, 52 વર્ષ પુરુષ તિરુપતિ ટાઉનશીપ હોટેલ ગાર્ડન પાસે, 55 વર્ષ સ્ત્રી યોગેશ્વર પાર્ક ગાયત્રી મંદિર પાસે, 59 પુરુષ વર્ષ પ્રાર્થના વિહાર, 55 વર્ષ સ્ત્રી પ્રાર્થના વિહાર, 14 વર્ષ સ્ત્રી ગર્લ્સ હોસ્ટેલ આદર્શ સ્કૂલ, 16 વર્ષ સ્ત્રી ગર્લ્સ હોસ્ટેલ આદર્શ સ્કૂલ, 44 વર્ષ સ્ત્રી ગ્રીન સીટી, 17 વર્ષ પુરુષ બોયઝ હોસ્ટેલ આદર્શ સ્કૂલ, 26 વર્ષ પુરુષ બુકડી જુમ્મા મસ્જિદ પાસે, 21 વર્ષ પુરુષ કલારવાળો, 60 વર્ષ અંબા કૃપા સોસાયટી દશામાં મંદિરની પાસે, 31 વર્ષ પુરુષ ગામ ધારપુર, 80 વર્ષ સ્ત્રી ગામ બાલીસણા, 6 વર્ષ બાળક ગામ રુવાવી પોઝિટવ આવ્યા છે.

પાટણ જિલ્લામાં 39 કેસ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4376 થઇ

તેમજ ચાણસ્મામાં 26 વર્ષ પુરુષ ગામ વડાવલી, 26 વર્ષ સ્ત્રી ગામ ધરમોડા, 30 વર્ષ પુરુષ ગામ ધરમોડા, 17 વર્ષ પુરુષ ગામ લણવા, 16 વર્ષ પુરુષ ગામ લણવા, 45 વર્ષ પુરુષ સારથી પાર્ક સોસાયટી ચાણસ્મા શહેર, 35 વર્ષ પુરુષ ઇન્દીરાનગર ચાણસ્મા શહેર, હારીજમાં 25 વર્ષીય સ્ત્રી ગામ દુનાવાડા શંખેશ્વર, 32 વર્ષ પુરુષ સ્ટાફ કવોટર સા.આ.કેન્દ્ર, રાધનપુરમાં 58 વર્ષ પુરુષ પાર્કર સોસાયટી રાધનપુર શહેર, સાંતલપુરમાં 58 વર્ષ પુરુષ ગામ ફોંગલી, 40 વર્ષ પુરુષ ગામ, 40 વર્ષ સ્ત્રી રામનગર વારાહી, 55 વર્ષ સ્ત્રી ગામ કોલીવાડા, 55 વર્ષ સ્ત્રી પંચાલ વાસ વારાહી, 33 વર્ષ પુરુષ ગામ ચારણકા તથા સિધ્ધપુરમાં 41 વર્ષ માયા નગર સિદ્ધપુર શહેર, 58 વર્ષ પુરુષ માયા નગર સિદ્ધપુર શહેર, 66 વર્ષ સ્ત્રી ગામ કુવારા એમ કુલ આજે પાટણ જિલ્લામાં 39કેસ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4376 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો