તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સેદ્રાણાની સગીરાને ગામનો શખ્સ ભગાડી જતાં ફરિયાદ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના સેદ્રાણાગામે રહેતી સગીરાને તેના ગામનો શખ્સ ભગાડી જતાં સગીરાની માતાઅે કાકોશી પોલીસ મથકે ગામના શખ્ી સામે ફરિયાદ નોંધાવી હતી. સિદ્ભપુર તાલુકાના સેદ્રાણા ગામે 17 વર્ષીય સગીરાને તેના ગામનો યુવાન રજુજી સુરાજી ઠાકોર શુક્રવારે સવારે લલચાવી ફોસલાવી ભગાડી લઇ ગયો હતો. અા અંગે સગીરાની માતાઅે કાકોશી પોલીસ મથકે ઠાકોર રજુજી સુરાજી સામે ફરિયાદ નોંધી તપાસ અધિકારી સર્કલ પીઅાઇ અેસ.અાર.ગાવિત હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો