રાવ:ધરવડીની યુવતીને માર મારતાં ફરિયાદ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરના ધરવડી ગામે રહેતા નિરમાબેન જોરાભાઇ ઠાકોર અને તેમની માતા શારદાબેન શનિવારે સવારે દુકાન ઉપર હાજર હતા તે વખતે ગામના જ ત્રણ શખ્સો અાવીને તું અગાઉ યુવાન સાથે સંબધ ધરાવતી હતી તેમ કહિનેઅપશબ્દો બોલી ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી. જે અંગે યુવતીએ  રાધનપુર પોલીસ મથકે ધરવડી ગામના જ ઠાકોર પિન્ટુભાઇ રસિકભાઇ, ઠાકોર ગલાભાઇ નેમાભાઇ અને ઠાકોર રસિકભાઇ નેમાભાઇ રહે.ધરવડી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...