તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાટણના છીંડીયા દરવાજા વિસ્તારમાં મકાનની છત પડતાં બાળકનું મોત

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર ટીવી જોતો હતો ત્યારે ઘટના ઘટી
  • એક બાળકીને ઈજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાઈ

પાટણ શહેરના શહેરના છીંડીયા દરવાજા નજીક આવેલ દીપીકા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અતુલભાઇ લુહાર મારવાડી બુધવારે રાત્રે 10:00 અરસામાં માતા, દીકરી, દીકરા સાથે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે ઘરની છતના બાંધકામનો ભાગ પંખા સાથે તૂટી પડતા સુતા સુતા ટીવી જોઈ રહેલા 10 વર્ષનો બાળક યશ લુહારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતું જ્યારે નવ વર્ષની તેની બહેન જાનવી લુહારને પણ ઇજાઓ થતા ટાંકા લેવા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો