તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:કુણઘેર સેજાની આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માહની ઊજવણી

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના કુણઘેર સેજાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણમાસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યસેવિકા વનીતાબેન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ સેજાની કુણઘેર, ચંદ્રુમાણા, ખારીવાવડી, ભદ્રાડા, ભેમોસણ, બાદીપુર સહિતના ગામોમાં ઉજવણી કરી વાનગી નિદર્શન વાનગી સ્પર્ધા વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. બાદીપુરમાં વાલી દિકરી યોજના અંતર્ગત હુકમ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...