તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:એવાલ બીઓપી જવાનો સાથે સરહદને સીમાડે દિવાળી ની ઉજવણી

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં દર વર્ષે સીમા જન કલ્યાણ સમિતિ તેમજ જાગૃત યુવાનો અને ધોકાવાડા પ્રાથમિક શાળા દ્વારા દર વર્ષે દિવાળીની ઉજવણી બીએસએફ જવાનો સાથે ઉજવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ સરહદી વિસ્તારના યુવાનો દ્વારા દિવાળીની ઉજવણી એવાલ બીઓપી બીએસએફ ૩૭ બટાલિયન સાથે કરવામાં આવી હતી BN37 Bsf જવાનો સાથે એવાલ પોસ્ટ પર દિવાળી ની ઉજવણી ધોકાવાડા પ્રા. શાળા અને ધોકાવાડા યુવાટીમ દ્વારા જવાનોને મીઠાઈ, સાલ, ગીતા પુસ્તક, દિવાળી કાર્ડ સાથે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો