તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:એલઆરડી ભરતીની પ્રતિક્ષાયાદી જાહેર કરવા ઉમેદવારોની માંગ

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષથી ગૃહવિભાગ દ્વારા પ્રતિક્ષાયાદી જાહેર નહીં કરાતા નાયબ કલેક્ટરને આવેદન આપી સરકાર સમક્ષ માંગ કરી

પાટણ ખાતે એલઆરડી ઉમેદવારો દ્વારા ગૃહ વિભાગ દ્વારા લોકરક્ષક ભરતી 2018/19નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાટણ ખાતે મંગળવારે લોકરક્ષક ભરતીના ઉમેદવારો દ્વારા સરકાર કરવામાં આવેલ વર્ષ 2019/19 ની લોરક્ષક ભરતીમાં 6 ડિસેમ્બર 2019ના રોજ ભરતીની જગ્યા મુજબ 20 % વેઇટિંગ રાખવા માટેનો ઠરાવ કરી નિર્ણય કરાયો હતો.

ગૃહમંત્રી દ્વારા દરેક વર્ગ 3ની ભરતીમાં 20 % પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. પરંતુ લોકરક્ષક ભરતીને 1 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી લોકરક્ષક ભરતીની પ્રતિક્ષાયાદી જાહેર કરવામાં આવેલ નથી. જેથી ગૃહવિભાગ દ્વારા સત્વરે યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ઉમેદવારો દ્વારા નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો